Trekking Camps

Indian Young Leadership Development Program (IYLDP) is one of the major program undertaken by Oasis for creating and facilitating youngsters who have fire within to work for India & contribute in society, to become real leaders.

 

During this summer vacation, 13th May to 24th May 2013, 19 selected teenagers were taken to Himalayas for Advanced Leadership Development Camp under IYLDP. The major objectives of the camp were -

  • To enjoy Nature through trekking, observation & by just being with it in solitude.

  • To learn what is Leadership & develop various leadership qualities.

  • To know personal Strengths & Weaknesses.

  • To learn how to overcome one's weaknesses with one's strengths.

  • Importance of Principles & Values for successful life.

  • How to lead oneself & be a Role Model.

  • How to understand others & learn to express one's opinions & feelings.

  • Understanding what are the plaguing problems of our country and how to be part of the solution.

 

Crux of their experience from trekking:

 

I had never done trekking before & it was a challenge for me to test my stamina & will power. Whenever I would get tired & felt weak, I motivated myself that how can I do this? I am such a strong girl. How could I get defeated? I have to reach my goal in any condition. I think that Trekking to a great extent has helped me in the expansion of my Will-power.

~ Vipasha Naik

 

કાલાટોપ પર અને ધૌલાધર રેંજ જોવા જતી વખતે નિષ્ફળતા મળી પણ હું અમારી નિષ્ફળતામાંથી પણ કંઈક શીખી. આ જે મારી ચાલવાની સારી આદત પડી ગઈ છે તે આદત હું તોડવા નથી માંગતી. આથી, હું દરરોજ ૩-૪ કિમી ચાલવા જઈશ.

~ મેહા પટેલ

 

આ ટ્રૅકિંગથી હું મારી સહનશક્તિ વધારે કરતા શીખ્યો અને હું થોડી થોડી વારે હાર માની જતો હતો તો હું હાર ન માનતા શીખ્યો.

~ અર્થ નાયક

 

My dream is to run 21 km Marathon with my father and what am I really doing for that? I want this to be the reality, not just my dream. I will be strong enough to run this in 2 years and this is MY CHALLENGE TO MYSELF!!

~Shama Patel

 

ટ્રૅકિંગમાંથી અમને શીખવા મળ્યું કે પોતાની સીમાને જાણીને તેને ઓળંગવાની કોશિશ ખૂબ અઘરી છે. અહીં આવ્યા પછી મને ખબર પડી કે મારી અંદર કંઈક છે જે મને આગળ લઈ જઈ શકે તો હું એ માટે પૂરેપૂરો ટ્રાય કરું છું.

~ રોનક પવાર

 

આ મારા જીવનનું પહેલું ટ્રૅકિંગ હતું. મને ખબર પડી કે હું આટલા બધા ૧૦ થી ૨૫ કિમી પણ ચાલી શકું છું, સતત સાત દિવસ એક દિવસ પાડ્યા વગર પણ ચાલી શકું છું. મારા મનની શક્તિથી મારે જે કરવું હોય તે હું કરી શકું છું, હું મનની આગળ હારી જતી નથી તે મને શીખવા મળ્યું.

~ હિરલ સોની

 

The Advanced Leadership Development Camps at Himalayas are special Trekking camps for creating and facilitating those youngsters who want to become real leaders & have the fire within to change the society and to build the India of our dreams. These youngsters are selected on the basis of their performance in various Oasis Camps, especially Dream India Camps.

 

Crux of reflections tells the story -

 

If we start training youths from beginning we get better results in future & our India is going to rule the world… I learned (to ask my self) that am I inspiration to someone? And if not, in what matter I am going to be an inspiration to all in future?

~ Rajvi Shah, Vadodara

 

દરેક પળે લીધેલા સાચા નિર્ણયને લીડરશિપ કહેવાય. લીડર કોઈ અલગ કામ નથી કરતા પરંતુ દરેક કામ અલગ રીતે કરે છે તે મને ખૂબ સારી રીતે શીખવા મળ્યું.

~ મેહા પટેલ, સુરત

 

હું પહેલા દિવસે હતી તેનાથી આઠમા દિવસે જુદી જ થઈ ગઈ. આ કૅમ્પની એક પણ ક્ષણ એવી ન હતી કે જે દરમ્યાન મેં મારી જાત સાથે સંઘર્ષ ના કર્યો હોય. આ કૅમ્પમાંથી સાચે જ મેં એટલું બધું ભાથું મેળવ્યું છે કે જે હું જીવનપર્યંત અમલમાં મૂકીને એક સારું જીવન જીવી શકીશ, માણી શકીશ.

~ કરિશ્મા ભાટિયા, નવસારી

 

 

OM logo Mark-17.png

© 1993-2019 Oasis Movement. All rights reserved.