Testimonials - About Camp Facilitators

Your dedication towards our country is really great

I'm very much impressed by your programme. Your speech is amazing and your dedication towards our country is really great. Our country really needs youth like you. We will also try our best to follow your suggestions and prove ourselves as a true Indian, who wants to see India at top of the world with our great confidence.

- Rakshita Patel, Shikshan Bharati College, Surat

 

The depth & clarity of your thoughts were appealing

The depth & clarity of your thoughts were appealing for the budding generation as also contemporaries like us. The idea of "CHARACTER BANK" touched me beyond everything. Please do something in this direction which would redefine the societal values by refining personal moral. Wishing you God speed in your earnest endeavour.

- Ashok Bhatt, AGM, SBI, Rajkot

 

ઉત્તમ, યાદગાર, ચિરસ્મરણીય અનુભવ

ઉત્તમ, યાદગાર, ચિરસ્મરણીય અનુભવ. ખુબ સુંદર, અદભૂત વ્યક્તિત્વ! ઊંચી પ્રતિભા છતાં સરળ વ્યક્તિત્વ.

- મીનેશ, શિક્ષણ ભરતી કોલેજ ઓફ એજ્યુકેશન, સુરત

 

લાઇફ ક્લાસની  એક વાત મને ખૂબ ગમી. સંજીવભાઈ અમારી સાથે અમારા જેવડા બનીને વાત કરે છે.  

~ માનસી ટીમ્બડિયા

 

અમને આ લાઇફ ક્લાસમાં બધા સાથે જે રીતે વર્તન કરવામાં આવે છે તે ખૂબ ગમે છે.  

~ પૂજા વિરડીયા  

 

સંજીવભાઇના  જીવન જીવવાના  સિદ્ધાંતો ગમે  છે. કારણ કે તેનાથી જીવન કેવી રીતે જીવી શકાય છે તેનો અનુભવ થાય છે.  

~ અક્ષય ઠુંમર

 

આ ક્લાસમાં કોઈ શિક્ષક નહીં કે કોઈ વિદ્યાર્થી નહીં! ક્યારેક પોતાના ગુણો જાણવા મળે. સંજીવભાઈ આવે ત્યારે મને ખૂબ ગમે. તે પોતે એન્જિનિયર છે, તે વિશ્વના મહાન લેખક છે, તો પણ આ નાના એવા બાળક સાથે બાળક બનીને રહે. પોતે મહાન લેખક હોવા છતાં પણ ખુરશી પર બેસવાને બદલે બાળકો સાથે નીચે બેસે! કેટલી આશ્ચર્યજનક વાત કહેવાય!!!  

~ વિભૂતિ સરઘારા

 

અમને આ લાઇફ ક્લાસમાં બધા સાથે જે રીતે વર્તન કરવામાં આવે છે તે ખૂબ ગમે છે.  

~ પૂજા વિરડીયા

 

આ ક્લાસ છોડવાનું મન થતું જ નથી, કારણ કે આ ક્લાસમાં કોઈ શિક્ષક નથી, કોઈ સ્ટુડન્ટ નથી.  

~ યોગરાજસિંહ ઝાલા

 

સંજીવભાઈને  દેખતા અમારું મન પ્રફુલ્લિત અને આનંદિત બને છે.  

~ દર્શન શિંગાલા

 

અમને લાઇફ ક્લાસમાં સૌથી વધુ તો સંજીવભાઈની અમારો આત્મવિશ્વાસ વધારવા માટેની મહેનત ગમે છે.  

~ દક્ષેશ દવે  

 

અમને  લાઇફ ક્લાસમાં સંજીવભાઈની રમૂજી  વાતો, તેમનો સ્વભાવ, તેમના અનુભવો ગમે છે. સંજીવભાઈ અમને ખૂબ વહાલા છે. તેમનાથી અમે સૌ આત્મવિશ્વાસ કેળવી શકીએ છીએ. સંજીવભાઈની વાતોથી અઠવાડિયાનો ભણતરનો ભાર ઊતરી જાય છે.  

~ ધવલ મહેતા

 

આ ક્લાસમાં માત્ર  હસવું, મજા કરવી તેવું જ નથી. પરંતુ દુ:ખની વાતો પણ થાય છે. સંજીવભાઈ અને પલ્લવીબહેનની સમજાવવાની પદ્ધતિ કંઇક અલગ છે. તેઓ જે કહે છે ઝડપથી યાદ રહી જાય છે.  

~ દીપ ઉસદડીયા

 

 

OM logo Mark-17.png

© 1993-2019 Oasis Movement. All rights reserved.