Teacher Special

Seminars on New Education System
More Than 400 People Participated through 11 Inaugural Events, Parallel Events Celebrated At Rajkot, Vadodara & Surat
 

First Seminar Hosted by LIFE, Rajkot on 10th December, 2011

 

As part of inaugural programs for Oasis Valleys, on 10th Dec., 2011, Oasis Program "Learning Principals Of Learning Schools" was organized at LIFE building, Rajkot. Some 43 Principals & Senior teachers participated in the program. Shri Falgunbhai Sheth (Shaishav, Bhavnagar) and Shri Vatsal Dhruv (School on Wheels Project, Sister Nivedita Foundation, Rajkot) presented their projects. The program was conducted by Anjaniben Pandya (Chief Librarian, Lt. Shri M J Kundaliya Arts & Commerce College, Rajkot) & Pallavi Raulji (Oasis).

 

2nd Seminar For Vadodara Hosted by Oasis On 11th December, 2011

 

On 11th Dec, 2011, Vadodara region program "Learning Principals Of Learning Schools" was organized at Oasis Valleys Institute, Chanod. 24 School Principals & Teachers participated in the program. Smt. Urvashi Jhala (Sunrise Vidya Vilas School, Dist. Vadodara), Dr. Ila Mistry (Mother's School, Vadodara), Gangotriben (St. Joseph High School, Vadodara) and Falgunbhai (Shaishav, Bhavnagar) presented their work during the program. The program was coordinated & conducted by Preeti Nair (Oasis) & Pallavi Raulji (Oasis).

 

Fountain Head School, Surat Hosted 3rd Seminar On 12th December, 2011

 

 

Third of its kind, Oasis event on "Learning Principals of Learning School" was hosted by Fountain Head School, Surat on 12th Dec, 2011. 39 Principals & Teachers participated in the seminar. Falgunbhai (Shaishav, Bhavnagar) and Fountain Head School presented their projects. The program was conducted by Vardan Kabra (Fountain Head School) and the event was co-ordinated by Dr. Ami Desai (Oasis).

 

શીખતી શાળાના શીખતા આચાર્યોની શીખતી કમ્યૂનિટી એક સૂરે કહે છે – બાળકના સ્વતંત્ર અને નિર્ભીક વિકાસ માટેની શિક્ષણ વ્યવસ્થાની જવાબદારી આપણી છે

 

The symposium 'Learning Principals of Learning Schools' was headed by Revolutionary Educationists Shri Gulabbhai Jani (Founder, Sister Nivedita Educational Complex, Rajkot) & Shri Jethabhai Patel (Organizer, Jyoti Vidhyalay, Khedbhrahma) and Chief Guest was 'Children's Advocate' Shri Sukhdevbhai Patel (Ganatar, Amdavad). The symposium was coordinated by Shri Parag Shah (K Girdharlal, Surat) & Shri Sanjiv Shah (Founder, Oasis). 50-55 principals, teachers & school representatives from all over Gujarat attended the symposium.

 

છેલ્લાં વીસેક વર્ષથી ચારિત્ર્ય-ઘડતર ક્ષેત્રે અને છેલ્લાં બે વર્ષથી બાળકો સાથે ગાઢ રીતે કામ કરતાં કરતાં ઓએસિસ અનેક સંનિષ્ઠ આચાર્યો, શિક્ષકો અને કેળવણી-પ્રયોગોના સંપર્કમાં આવ્યું. એક વિચાર હતો કે આ સહુ જો એક મંચ પર આવે, એકબીજા સાથે પોતપોતાના અનુભવો-પ્રયોગો-શીખ વહેંચે, તો બેલાશક આ લર્નિંગ કમ્યૂનિટીનાં વલયો વધુ મોટા ફલક પર કંઈક નક્કર પરિવર્તન લાવે જ લાવે. તેથી જ શિક્ષણ ક્ષેત્રની આવી સતત શીખતી રહેતી વ્યક્તિઓને ઓએસિસ વેલીઝ પર આવવાનું આમંત્રણ અપાયું હતું. 18મી સપ્ટે.ના વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, ખેડબ્રહ્મા, અંકલેશ્વર, સિનોર, કાપરડાથી 50-55 જેટલા આચાર્યો, શિક્ષકો કે શાળાના પ્રતિનિધિઓ આવ્યા હતા.

 

શિક્ષણક્ષેત્રે 5 દાયકા કરતાં પણ વધુનો, અને જાગૃત-પ્રેરણાદાયી શિક્ષક તરીકેની ઓળખ ધરાવતા ગુલાબભાઈ જાની તથા જેઠાભાઈએ કાર્યક્રમમાં મુખ્ય માર્ગદર્શકનું સ્થાન લીધું અને એકેએક બાળકનું હિત હૈયે ધરનારા, સૌ સુધી પહોંચી વળવાની તત્પરતા રાખતા સુખદેવભાઈ પટેલે વિશેષ મહેમાનનું સ્થાન લીધું. અહીં અનુભવોનું ભાથું ધરાવતા વડીલો હતા, નિષ્ઠાપૂર્વક-ખુલ્લા મને મથતા પ્રૌઢ આચાર્યો/પ્રતિનિધિઓ હતા, અને બીજું બધું છોડીને શિક્ષણ ક્ષેત્રે કૂદી પડેલા નવા જમાનાના સાધનસજ્જ પ્રયોગવીરો હતા. આમ આ કમ્યૂનિટી આપમેળે એટલું વૈવિધ્ય ધરાવતી હતી કે એકબીજા પાસે ઘણું ઘણું પામી શકે.

 

પ્રયોગવીરોના વિવિધ પ્રયોગો જોઈ સાનંદાશ્ચર્ય વચ્ચે શીખવાનો સંનિષ્ઠ પ્રયાસ થયો

 

In the beginning, Sanjivbhai & Paragbhai made a point that there are two aspects of problem of our education system. One is, how each & every child can get education and other is, quality of education for those who are getting. Focus was on the second part. 6 schools presented their experiments and every one appreciated those pioneering efforts. All participated well throughout the program. Everybody reflected that so many good things are happening around us. Let's learn from it and begin with few things.

 

“શિક્ષણ અને ભ્રષ્ટાચારને કંઈક લાગેવળગે છે તે આપણે સહુ ભૂલી જ ગયા છીએ”

 

સમગ્ર ચર્ચા દરમ્યાન શિક્ષકના સામાજિક સ્થાન અને તેની દાનત-નિષ્ઠા અંગેના મુદ્દાઓ, આખી પ્રક્રિયામાં બાળકનું સ્થાન ક્યાં-કેટલું જેવા મુદ્દાઓ પણ ઉઠ્યા. ગુલાબભાઈ જાનીએ શાળાઓ છે કે કેદખાનું, શિક્ષણસંસ્થાઓ કેવી હોવી જોઈએ, બાળકોની આત્મહત્યાઓ અને શાળાઓનો ભય તે અંગે ટૂંકી ટકોર કરી. આખા પરિસંવાદને એકસૂત્રે બાંધતા તેમણે કહ્યું કે દુનિયામાં જે કંઈ બદલાયું છે તે માઇક્રોકમ્યૂનિટીથી જ બદલાયું છે. શિક્ષક તરીકે આપણું કામ આંબા વાવવાનું છે, બને કે આંબાને પાણી ન મળે અને તે સુકાઈ જાય, કે પૂરેપૂરો વિકસે નહીં- પણ એટલું તો છે કે આંબાની જગ્યાએ બાવળ નહીં જ ઊગે.

કાર્યક્રમના સહ-સંચાલક, પરાગભાઈ શાહે સૌનું ધ્યાન દોર્યું કે શિક્ષણ અને ભ્રષ્ટાચારને કંઈક લાગેવળગે છે તે આપણે સહુ ભૂલી જ ગયા છીએ. આજે વૈશ્વિક રીતે જોતાં, ઘણું અહિત ભણેલાઓએ કર્યું છે અને કરે છે. આપણું હાલનું એજ્યુકેશન આવાં પણ રિઝલ્ટ આપે છે તે આપણે વિચારવું જોઈએ.

એક દિવસના થોડા કલાકોના આ કાર્યક્રમના અંતે સહુ એકબીજાના પ્રયોગોને વધુ નજીકથી સમજવા, પોતાની મથામણમાં કશુંક ઉમેરવા આતુર બન્યા. બાળકોના લાઇફ ક્લાસની જેમ, શિક્ષકો-આચાર્યોની આ લર્નિંગ કમ્યૂનિટીને પ્લેટફોર્મ આપવાનો આનંદ પણ અનેરો હતો.

 

“આજે ઘણું પામ્યા - આટલા સારા લોકોને મળ્યા - ઢગલો શીખ્યા - બે-ત્રણ વસ્તુઓ તો અમલમાં મૂકીશું જ”

 

Some reflections:

નીલિમાબહેન (વડોદરા) – 

“આજે ઘણું પામ્યા. આટલા સારા લોકોને મળ્યા. ઢગલો શીખ્યા. બને કે આપણે એકસાથે બધું અમલમાં ન મૂકી શકીએ. પણ આપણને સ્પર્શેલી બે-ત્રણ વસ્તુઓ તો અમલમાં મૂકીશું જ એવું નક્કી કરીએ.”

 

સંજીવ શાહ – 

“આપણને ભણાવવું ગમે છે માટે નહીં, પણ આપણને બાળકમાં વિશ્વાસ હોય તો ખરેખર આપણે શિક્ષકનો જીવ કહેવાઈએ.”

 

સુખદેવભાઈ પટેલ (ગણતર, અમદાવાદ) –

“શું ભણવાનું? શું કામ ભણવાનું? કેવી રીતે? – આ પ્રશ્નો આપણે બાળકોને પૂછ્યા હોય તો બીજું કશું કરવાનું ન રહે....

આપણે આપણું પોતાનું બાળપણ, વિદ્યાર્થી તરીકેનો અનુભવ યાદ કરીને જાતને પૂછી લઈએ તો ય ઘણું. ગમ્યું હતું તેને રાખીએ અને જે નહોતું ગમ્યું તેને છોડી દઈએ.”

 

ગુલાબભાઈ જાની (સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલ, રાજકોટ) – 

“સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે Every child is potentially divine. આપણે પણ એમ કહીએ-માનીએ છીએ. પણ એમ કહીને બેસી ન રહેવાય. કંઈક કરવું પણ પડે. તેને બહાર લાવવાની જવાબદારી આપણી છે. માબાપની પણ છે, પણ શિક્ષકોની પણ છે.”

A workshop, specially designed for teachers was organized for the teachers of Fountain Head School, Surat on April 28-29, 2008.

 

Excellent experience. It was a privilege being exposed to such a workshop. We learnt so many things, which if we implement in our lives effectively, will not only make us a better person but will also enable us to make a difference around us.

- Monica Nanda

The workshop has brought very positive change in my life. I feel light, confident and happy. 

- Sanjana

 

It’s a must workshop not only at personal level but also for a better society and country as a whole.

- Vishakha Yadav

 

Changes the way of seeing the life. Helps more to learn & teach.

- Bharati Teckchandani

 

Feedbacks for the Facilitator Sheeba Nair-

 

Very approachable, very understanding, good natured. Teaches only what she herself lives everyday, it was very evident.

- Mariyam Baxmusa

Very charismatic, articulate with an infectious smile. A young person with vision.

- Gowri Murali

Soothing and Amazing person. Very supportive through out the workshop. Clears each principle with illustrations relevant to our lives.

- Sanjana

A great person who is very intelligent and yet so humble. A sweet person who can ease the atmosphere with her smile alone.

- Monica Nand

OM logo Mark-17.png

© 1993-2019 Oasis Movement. All rights reserved.