Misaal Project

Highlights of MISAAL Project 2018

 

Reflections by Judges:

“Excellent and much needed activity to build country in given situation. Feeling proud to contribute myself in this activity. Need to intensify as these young kids have fire and we need to cultivate & to make them guided missile to hit their own goal.”

- Chintan Panchal, Ahmedabad
 

“Today's generation though wrongly believed as vagabond, the fact is that they have enormous energy and enthusiasm. If their energy is streamlined, their potential is much more than all previous generations! Misaal - the project, should prove to be a turning point in the lives of the participants. Misaal to my understanding is like giving the first warmth laden with needed moisture to germinate! If they germinate, then they surely will turn out to be the torch bearer in their surroundings and the society as a whole.”

- Niraj Mithani,
(Director of Aeolus Sustainable Bio Energy Pvt Ltd), Surat

 

“મિસાલ પ્રોજેક્ટમાં વિજેતા થયેલ બધાં બાળકોએ એક દિવસ માટે સમાજસેવાનું કાર્ય કર્યું હતું. જેના દ્વારા બાળકો સમાજમાં રહેલી બદીઓ અને વિચારસરણીને ખૂબ નજીકથી ને બારીકાઈથી પ્રત્યક્ષ નિહાળી શક્યાં, તેમજ પોતાના વિચારો વ્યક્ત કરી સમસ્યાઓનું યથાશક્તિ સમાધાન લાવવાનો તથા સમાજમાં જાગૃતતા ફેલાવવાનો ખૂબ જ સુંદર પ્રયત્ન કરવામાં આવ્યો હતો.”

- જયેશ નકુમ, જ્ઞાનજ્યોત સ્કૂલ, સુરત 


"Misaal project’s aim is remarkable. You rightly selected the age group of teen-agers and youngsters. I am very optimistic and hopeful for whatever steps taken by Oasis."

- Sanjay Dave, Ahmedabad

Reflections by Participants:

“ઓએસિસ મિસાલ પ્રોજેક્ટની હું ખૂબ આભારી છું કે આ કાર્ય દ્વારા અમે સૌ યુવાનો દેશ માટે સારાં કાર્યો કરવા અને કંઈ અલગ કરવા માટે પ્રેરાયા. દેશ માટે કંઈક કરવું એ મારી બાળપણની ઇચ્છા હતી, જે હવે કેટલાક અંશે પૂર્ણ થઈ રહી છે. હું ખૂબ ખુશ છું અને હું ઇચ્છું છું કે આવા પ્રોજેક્ટ ચાલતા રહે અને દેશમાં સુધારણાનાં કાર્યો થતાં રહે જેથી દેશ વધુ વિકસિત અને શિક્ષિત બની શકે. આ પ્રોજેક્ટ મારા માટે ખૂબ પ્રેરણાદાયી હતો. જેમાં અમારી લેખન કળા બહાર આવી, તેમજ અમે અમારા વિચારો અને કાર્યો જે કરવા માંગીએ છીએ તે લખી શક્યા. ત્યારબાદની જૂથ સ્પર્ધાઓ દ્વારા અમે અમારાં મંતવ્યો બીજા સ્પર્ધકો સામે રજૂ કર્યાં. તેનાથી મારો આત્મવિશ્વાસ વધ્યો અને બધા સામે પોતાના વિચારો રજૂ કરવાની પ્રેરણા મળી. મારા માટે આ તદ્દન જુદો જ અનુભવ હતો. પ્રોજેક્ટ વર્ક દ્વારા પણ અમે જુદા જુદા લોકોને મળીને દેશ માટે આપણે શું કરવું જોઈએ તે વિષય પર ચર્ચાઓ કરી ને ઘણી નવી વાતો શીખવા મળી.”  

 - માઈઝા બેલીમ, વડોદરા
 

"Oasis doesn’t just help me to explore writing, speaking, it helped me to understand how to control crowd. It helped me to know what my own society thinks about me. I got new initiative to do some activities every sunday with the little ones. At last a big thank you to Oasis for the opportunity."

- Ashlesh Kapadiya, Ahmedabad

 

“મને આજે ખૂબ જ મજા આવી. તેને કહેવા માટે શબ્દો નથી. પ્રોજેક્ટના દિવસે મને ઘણી જગ્યાએથી સારા પ્રતિભાવો મળ્યા તો ઘણી જગ્યાએથી ખરાબ પ્રતિભાવો પણ મળ્યા. તેમ છતાં, મને ઘણું બધું શીખવા મળ્યું. મારો વિચાર હતો કે હું લોકોને કહીશ કે મારી વાત બીજા બે લોકો સુધી પહોચાડે ને મારા નંબર ઉપર missed call કરે. મને કુલ ૨૮ missed call આવ્યા. આ જાણીને મને  ખૂબ જ આનંદ થયો. મારી વાત બીજા ૨૮ લોકો સુધી પહોંચી. હું આ જ ઇચ્છતી હતી કે મારી વાત વધારે લોકો સુધી પહોંચે.”

- ચૈતન્યા  એન્જીનીયર, અમદાવાદ

Reflections by Media

OM logo Mark-17.png

© 1993-2019 Oasis Movement. All rights reserved.